Surat Municipal Corporation (SMC) જુનિયર ક્લાર્ક 2026

₹2,500
₹11,500
Choose Currency:
Description
🎯 Batch Description
આવનારી SMC Junior Clerk Recruitment 2026 માટે હવે શરૂ થઈ રહી છે
Lakshyam Academy ની ખાસ Complete Preparation Online Batch.
આ બેચમાં તમને Exam Oriented Preparation કરાવવામાં આવશે જેથી તમે લખિત પરીક્ષામાં સારી રીતે સફળતા મેળવી શકો.
વિદ્યાર્થીઓને Live Classes + Recorded Videos + PDF Notes + Practice Questions + Mock Tests આપવામાં આવશે જેથી તેઓ ઘરે બેઠા સંપૂર્ણ તૈયારી કરી શકે. 📱💻
આ બેચ નવા તથા રિપીટર બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે.
📚 Batch Features
✅ Live Classes + Recorded Videos
✅ Complete Syllabus Coverage
✅ Topic Wise PDF Notes
✅ Daily Practice Questions
✅ Full Length Mock Tests
✅ Previous Year Question Paper Discussion
✅ Regular Doubt Solving
✅ Exam Oriented Short Tricks
📖 Subjects Covered
🧠 ભાગ – 1 (Core Subjects) → 🟢 65 Marks
👉 આ સૌથી મહત્વનો ભાગ છે 🔥
📌 Topics:
- 🇬🇧 English Comprehension
- 🇮🇳 Gujarati Comprehension
- ➗ Numerical / Basic Maths
- 🧩 Logical Reasoning
- 🧠 Analytical Reasoning
- 🎯 Aptitude
- 📜 GCSR Rules
- 🏢 બિન સચિવાલય કચેરી કાર્યપદ્ધતિ
👉 📊 Marks: 65
💻 ભાગ – 2 (Computer Knowledge) → 🔵 10 Marks
📌 Topics:
- 🖥️ Basic Computer (CCC Level)
👉 📊 Marks: 10
📘 ભાગ – 3 (GPMC Act) → 🟠 15 Marks
📌 Topics:
- 🏛️ GPMC Act – 1949
👉 📊 Marks: 15
📝 ભાગ – 4 (Government Writing) → 🟣 10 Marks
📌 Topics:
- ✍️ સરકારી લેખન પદ્ધતિ (ભાષા નિયામક કચેરી)
👉 📊 Marks: 10
⏰ Batch Details
📅 Batch Start : Soon
💻 Mode : Online (Live + Recorded)
📱 Device : Mobile / Laptop
🎯 આ બેચ કોના માટે છે?
✔ SMC Junior Clerk ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ
✔ Government Job Aspirants
✔ Foundation થી તૈયારી કરવા માંગતા વિદ્યાર્થીઓ
✔ Competitive Exams માટે Strong Base બનાવવા માંગતા વિદ્યાર્થીઓ
📜 Terms & Conditions
1️⃣ બેચની ફી Non-Refundable રહેશે.
2️⃣ એક વખત ખરીદેલી બેચ અન્ય વ્યક્તિ સાથે Share કરવી મંજૂર નથી.
3️⃣ Login ID માત્ર એક જ ડિવાઇસ પર ઉપયોગ કરી શકાશે.
4️⃣ Recorded Videos નો Access બેચ સમયગાળા સુધી જ ઉપલબ્ધ રહેશે.
5️⃣ Academy દ્વારા Batch Timing અથવા Schedule માં જરૂરી હોય તો ફેરફાર થઈ શકે.
6️⃣ Academy ભરતીની Official Notification માટે જવાબદાર નહીં હોય.
7️⃣ Course માત્ર Exam Preparation Purpose માટે છે.
📞 Admission & Information
📱 Mo. 9429077607
🏫 Lakshyam Academy
Loading...
₹2,500